Skip to main content
Settings Settings for Dark

કેનેડામાં પ્રચંડ હિમવર્ષા, કાતિલ ઠંડીમાં વિશ્વપ્રસિદ્ધ નાયગ્રા ધોધ થીજી ગયો

Live TV

X
  • ઓન્ટારિયોમાં પડતો નાયગ્રા ધોધ આજકાલ આખો સફેદ રંગનો દેખાય છે

    કેનેડાના દક્ષિણ ઓન્ટારિયોમાં હાલ સખત ઠંડી પડે છે. પ્રસિદ્ધ એવા નાયગ્રા ધોધનો કેનેડા તરફનો ભાગ કાતિલ ઠંડી અને હિમવર્ષાને કારણે હાલમાં થીજી ગયો હતો. ઓન્ટારિયોમાં પડતો નાયગ્રા ધોધ આજકાલ આખો સફેદ રંગનો દેખાય છે. એનું પાણી થીજીને બરફ થઈ ગયું છે. આને કારણે આ ધોધ સહેલાણીઓમાં ભારે આકર્ષણરૂપ બન્યો છે. લોકોને ફોટા પાડવાની મજા પડી ગઈ છે. સામાન્ય રીતે આ ધોધમાંથી પાણી ધસમસતું પડતું હોય છે, પણ છેલ્લા ભારે ઠંડીને કારણે પાણી થીજીને બરફ થઈ ગયું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply