Skip to main content
Settings Settings for Dark

કોરોના રસીની સમાન વિતરણ વ્યવસ્થા માટે 184 દેશો જોડાયાઃ WHO

Live TV

X
  • કોરોના વાયરસનો ખાત્મો કરવા માટે અત્યારે બધા દેશો કોરોનાની રસી ક્યારે આવે તેની રાહ જોઈ રહ્યા છે. બધા દેશોમાં રસીની સમાન વહેંચણી થાય તે માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કોવેક્સ સુવિધાની યોજના બનાવાઈ છે.

    કોરોના વાયરસનો ખાત્મો કરવા માટે અત્યારે બધા દેશો કોરોનાની રસી ક્યારે આવે તેની રાહ જોઈ રહ્યા છે. બધા દેશોમાં રસીની સમાન વહેંચણી થાય તે માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કોવેક્સ સુવિધાની યોજના બનાવાઈ છે.

    કોવેક્સની યોજનામાં જોડાનાર દેશો અંગે WHOના પ્રમુખ ટેડ્રોસે જણાવ્યું હતું કે, કોવેક્સ સુવિધામાં અત્યાર સુધીમાં 184 દેશો જોડાયા છે. આ કોવેક્સ વ્યવસ્થાનો જેનો હેતુ કોરોનાની રસીને અમીર તથા ગરીબ દેશોને નિષ્પક્ષ રીતે વિતરણ કરવાનો છે. જીનીવા ખાતે એક પત્રકાર પરિષદને સંબોધન કરતા WHOના વડા ટેડ્રોસ અધાનામે વધુમાં કહ્યું કે, સમાન રીતે રસીના વિતરણથી કોરોના વાયરસથી જેમને વધુ જોખમ છે તે વર્ગની સુરક્ષા અને સ્વાસ્થ્યને સ્થિર રાખી શકાશે. વૈશ્વિક અને આર્થિક સ્તરે ઝડપી સુધારણા માટે સમાન રીતે નિયમ પ્રમાણે રસી આપવામાં આવે તે જરુરી છે. કોવેક્સ સુવિધામાં ઈક્વાડોર અને ઉરૂગ્વે પણ નવા સભ્ય તરીકે જોડાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply