કોરોના : સ્પેનમાં એક દિવસમાં 100 લોકોના મોત
Live TV
-
વિશ્વભરમાં કોરોના વાયરસનો કેર
દુનિયામાં ,કોરોના નો ,કેર વધી રહ્યો છે. સ્પેન માં ,એક દિવસમાં , 100 લોકો ના ,મોત થયા છે. કોરોના વાયરસ થી, સ્પેન માં, મોત ની સંખ્યા વધતા , વિશ્વમાં કુલ મૃત્યુ આંક 8 હજારને પાર થઇ ગયો છે. જ્યારે એક લાખ થી વધુ લોકો ,સંક્રમિત છે. ચીન માં ,અત્યાર સુધી માં , 3,999 લોકો ના, મોત થયા છે. તો સ્પેન માં , 2 હજાર નવા કેસ નોંધાયા હતા. ઇટલી બાદ , યુરોપ નો ,કોરોના વાયરસ થી પ્રભાવિત ,બીજો દેશ , સ્પેન બન્યો છે. તો ઇટલી માં ,કોરોના વાયરસ થી , રવિવારે, 368 લોકો ના ,મોત થયા હતા. આ અત્યાર સુધી માં , એક દિવસ માં થયેલ ,સૌથી વધુ મોત છે. ઇટલી માં ,અત્યાર સુધી માં ,કોરોના નો મૃત્ય આંક , 1,809 થઇ ગયો છે. ઇટલી માં સંક્રમિત દર્દીની સંખ્યા , 24 હજાર ઉપર છે. સાઉદી અરબ માં પણ , મોલ ,અને જાહેર સંસ્થાન ને, બંધ કરવા ના , આદેશ અપાયા છે. સાઉદી અરબ માં , 103 લોકો ,આ બીમારી થી સંક્રમિત છે
