Skip to main content
Settings Settings for Dark

કોવિડ-19નાં કારણે 10મી થી 12મી જૂન દરમિયાન યોજાનારી G-7 બેઠક રદ

Live TV

X
  • અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષે કોવિડ-19નાં કારણે 10 મી થી 12 મી જૂન દરમિયાન યોજાનારી G-7 બેઠક રદ કરી છે. આ કાર્યક્રમ વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી યોજાશે. વ્હાઇટ હાઉસના અખબારી બાબતોના નાયબ મંત્રી જુડ ડીરે જણાવ્યું હતું કે, G-7 નાં સભ્ય દેશોને કોવિડ19 ની સમસ્થા અંગે આર્થિક પડકારોનો સામનો કરવા અને તે ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે બેઠક રદ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, G-7 નાં નેતાઓને રાષ્ટ્રપ્રમુખ વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી સંબોધશે. 

    >>> અમેરિકા, કેનેડા, ફ્રાંસ, જર્મની, ઇટાલી, જાપાન અને બ્રિટન G-7નાં સભ્ય દેશો છે. જેમણે કોવિડ-19 અંગે ચર્ચા કરવા માટે અઠવાડીયાની શરૂઆતમાં વિડીયો કોન્ફરન્સ યોજી હતી. 

    >>> કોરોના વાયરસને કારણે વૈશ્વિક સ્તરે અમેરિકાના 218 લોકો સહિત 9 હજાર 800 થી વધુ લોકોના મોત થયા છે. અમેરિકામાં 14 હજાર 200 થી વધુ લોકોને ચેપ લાગ્યો હોવાનું નોંધાયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply