Skip to main content
Settings Settings for Dark

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ મ્યાનમાર પહોંચ્યા

Live TV

X
  • રાષ્ટ્રપતિ શી જિનપિંગ શુક્રવારે બે દિવસની મુલાકાતે મ્યાનમારની રાજધાની પહોંચ્યા, તેઓ પ્રથમવાર મ્યાનમારની મુલાકાતે છે

    રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચાઇનાની મુલાકાત દરમિયાન બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટીવ (બીઆરઆઈ) ની ઝડપી અમલીકરણ એજન્ડા ટોચ પર છે કારણ કે મ્યાનમાર દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયાના જંકશન પર ચીન માટે એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે. ચીન સાથે 15-મુદ્દાની સમજૂતી પત્ર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા પછી મ્યાનમાર સપ્ટેમ્બર 2018 માં ઓપચારિક રીતે બીઆરઆઈમાં જોડાયુ. રાષ્ટ્રપતિ શીએ કહ્યું હતું કે મ્યાનમાર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના નક્કર આયોજન અને અમલીકરણ તરફ આગળ વધવાની જરૂર છે. તેમણે બંને દેશો વચ્ચેના સંબંધોને પોક-ફાવા તરીકે ઓળખાવ્યો, જેનો અર્થ બર્મીઝમાં એક જ માતાના ભાઈ-બહેન છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply