Skip to main content
Settings Settings for Dark

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપી ચેતવણી

Live TV

X
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપી ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખેમેનેઈને ચેતવણી, ખમેનેઈએ યૂક્રેનનું યાત્રી વિમાનને ભૂલથી પાડ્યાની વાતનો સ્વીકાર કર્યાં બાદ પોતાના દેશના સશસ્ત્ર દળનો કર્યો બચાવ, કહ્યું રિવોલ્યૂશનરી ગાર્ડ દેશની બહાર પણ દેશની સુરક્ષાને રાખળે યથાવત.

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખમેનેઈને ચેતવણી આપી છે કે તે કોઈપણ વાત કરતા પહેલા વિચાર કરે. ટ્રમ્પ અનુસાર ખમેનેઈના ભડકાઉ ભાષણમાં અમેરિકા પ્રત્યે દ્વેશપૂર્ણ વાત કરવામાં આવી છે. ખમેનેઈએ પોતાના ભાષણમાં બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીને અમેરિકાના આશ્રિત કહ્યાં છે જે તેની મોટી ભૂલ છે. 

    ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખમેનેઈએ ભૂલથી યાત્રી વિમાનને માર્યાની વાતનો સ્વીકાર કર્યા બાદ પોતાના દેશના સશસ્ત્ર દળોનો બચાવ કર્યો છે. તેમણે આ દુર્ઘટનાને દુખદ ઘટના ગણાવતા તે પણ દાવો કર્યો કે, ઈરાને દુશ્મનોને કચડી નાખ્યા, પરંતુ તેમણે રિવોલ્યૂશનરી ગાર્ડને નબળી કરવાના સેનાના વિચારને સ્વીકાર્યો છે. તેમણે કહ્યું કે, રિવોલ્યૂશનરી ગાર્ડે દેશની સુરક્ષાને જાળરી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply