Skip to main content
Settings Settings for Dark

ઈરાન યુક્રેનના જેટ વિમાનનું બ્લેક બોક્સ, ફ્લાઈટ રેકોર્ડર વિશ્લેષણ માટે યુક્રેન મોકલશે

Live TV

X
  • ઈરાનના નાગરિક ઉડ્ડયન વિભાગે દુર્ઘટના તપાસ પ્રમુખ હસન રેઝાઈફરને કહ્યુ કે ઈરાનમાં બ્લેક બોક્સની તપાસ શક્ય નથી

    ઈરાન યુક્રેનના જેટ વિમાનનું બ્લેક બોક્સ, ફ્લાઈટ રેકોર્ડર વિશ્લેષણ માટે યુક્રેન મોકલશે.ગત સપ્તાહે ઈરાને વિમાનને તોડી પાડ્યુ હતુ.ઈરાનના નાગરિક ઉડ્ડયન વિભાગે દુર્ઘટના તપાસ પ્રમુખ હસન રેઝાઈફરને કહ્યુ કે ઈરાનમાં બ્લેક બોક્સની તપાસ શક્ય નથી.તેમણે વધુમાં કહ્યુ કે ફ્રાંસિસી , અમેરિકા વિશેષજ્ઞો યુક્રેનની રાજધાની કીવમાં વિશ્લેષણમાં મદદ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply