Skip to main content
Settings Settings for Dark

ચીનના સિચુઆન પ્રાંતમાં 6.8 તીવ્રતાનો ભૂકંપ, 46 લોકોના મોત અનેક લોકો ધાયલ

Live TV

X
  • ચીનમાં હાલ એક પછી એક કુદરતી આફતોનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોના અને પુર બાદ હવે ચિનમાં ભૂકંપે તબાહી મચાવી છે. ચીનમાં હાલ કોરોનાના નવા વેરીયન્ટના કારણે લોકડાઉન લાદવામાં આવ્યું છે. ચીનના સિચુઆન પ્રાંતમાં કુદરે ભૂકંપના રુપમાં પોતાનો કહેર વર્તાવ્યો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.8 જોવા મળી હતી. સિચુઆન પ્રાંતમાં આવેલા વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં 46 લોકોના મોત, જ્યારે અનેક લોકો ધાયલ થયાના અહેવાલ મળી રહ્યા છે, તો ઘણા લોકોએ પોતાનો આશરો પણ ગુમાવાનો વારો આવ્યો છે. ચીનમાં આવેલા વિનાશક ભૂકંપને કારણે સિચુઆન રાજ્યમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલનના મામલા પણ નોંધાયા છે. લોકડાઉન વચ્ચે લાંબા સમય સુધી ભૂકંપના કારણે આ વિસ્તારના લોકોમાં ગભરાટનો  માહોલ જોવા મળ્યો હતો. ચીનમાં આવેલા ભૂકંપના કારણે સિચુઆન પ્રાંતને સૌથી વધુ નુકસાન થયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply