Skip to main content
Settings Settings for Dark

ચીનમાં કોરોના વાયરસ સંક્રમણ થી મૃત્યું આંક 803 થયો

Live TV

X
  • હુબઇ પ્રાંતમાં 81 નવા કેસ સામે આવ્યાં

    ચીનમાં કોરોના વાયરસ સંક્રમણ થી મૃત્યું આંક 803 થયો છે. હુબઇ પ્રાંતમાં 81 નવા કેસ સામે આવ્યાં છે. હુબઇના આરોગ્ય પંચે મધ્યપ્રાંતમાં 2146 નવા કેસની પુષ્ટી કરી છે. તે સાથે ચીનમાં કોરોના વાયરસ ના કુલ કેસની સંખ્યા લગભગ 36690 થઇ છે. વુહાન શહેરમાં એક અમેરીકી મહિલા અને એક જાપાની પુરુષનું મોત થયું છે. ચીનમાં કોઇ વિદેશી નાગરિકનું મોત થયાનો પ્રથમ કેસ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply