થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં સેનાના જવાનનું ફાયરિંગ, 21ના મોત
Live TV
-
જકરાપંત થોમ્મા નામના સેનાના જવાને સૈન્ય કેમ્પથી હથિયારની લૂંટ કરી અંધાધૂધ ફાયરિંગ શરૂ કરી દીધુ
થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં નખોન શહેરમાં સેનાના જવાને ગોળબાર કરતા 21 લોકોના મોત થયા હતા..અહેવાલ મુજબ જકરાપંત થોમ્મા નામનો સૈનાનો જવાને સૈન્ય કેમ્પથી હથિયારની લૂંટ કરતા પહેલા પોતાના કમાન્ડિગ ઓફિસર પર હુમલો કર્યો અને પછી તેણે શોપિંગ મોલ્સ અને બોંદ્ધ મંદિરમાં ગોળીબાર કર્યો હતો..ઘટનામાં 31 લોકો ઘવાયા છે જે પૈકી 10 ની હાલત ગંભીર બતાવાઈ રહી છે..
