Skip to main content
Settings Settings for Dark

ચીનમાં બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો ડબલ ડેક બ્રિજ

Live TV

X
  • 1.7 કિલોમીટર લાંબા બ્રિજના બન્ને ડેક પર સાઈકલ અને પેડેસ્ટ્રિયન લેન પણ રહેશે

    ચીનમાં બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો ડબલ ડેક બ્રિજ...જેનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો છે..1.7 કિલોમીટર લાંબા અને 49 સ્ટીલના વિશાળ બિમ સાથે જોડીને બનવવામાં આવેલા આ બ્રિજના બન્ને ડેક પર સાઈકલ અને પેડેસ્ટ્રિયન લેન પણ રહેશે..ચીનના વુહાનના યાંગસિગંગમાં યાંગજે નદી પર બની રહેલા આ બ્રિજની સૌથી મોટી ખાસિયત તો એ છે કે બ્રિજના બન્ને છેડા પરના ટાવર સિવાય ક્યાંય પિલર રખાયા નથી..આખો બ્રિજ રોપ વાયરથી જ તૈયાર કરાયો છે.બ્રિજની મજબૂતી માટે ઓવરહેડ વાયર સાથે જોડવામાં આવ્યો છે..આવતા વર્ષ ઓક્ટોબરથી આ બ્રિજ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકાશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply