સિડનીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગવર્નર જનરલ સર પીટર કૉસ્ગ્રોવ સાથે કરી મુલાકાત
Live TV
-
રાષ્ટ્રપતિ ત્રણ દિવસની મુલાકાતે છે, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે પણ કરશે મુલાકાત
સિડનીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગવર્નર જનરલ સર પીટર કૉસ્ગ્રોવ સાથે મુલાકાત કરી હતી..ઓસ્ટ્રેલિયાની ત્રણ દિવસની મુલાકાતમાં રાષ્ટ્રપતિ આજે ગાંધીજીની 150મી જન્મજયંતી રૂપે સિડનીમાં બાપુનાં પ્રતિમા અનાવરણ સમારોહમાં ભાગ લેશે. તેઓ ત્યાં રહેતાં ભારતીયોને અને બિઝનેસ કમ્યુનીટીને પણ સંબોધશે.
