Skip to main content
Settings Settings for Dark

જાપાનમાં આવ્યો શક્તિશાળી ભૂકંપ, તીવ્રતા 6.7ની મપાઈ

Live TV

X
  • બુલેટ ટ્રેનની સેવાઓ તત્કાલીન રોકવામાં આવી

    જાપાનના ઊતર પશ્ચિમ વિસ્તારમાં ગઈકાલે 6.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ શકિ્તશાળી ભૂકંપના લીધે હજારો ઘર વિજળી વિહોણા બન્યા હતા. તેમજ બુલેટ ટ્રેનની સેવાઓ તત્કાલીન રોકવામાં આવી હતી.જો કે ભૂકંપ થી લોકોના ગંભીર રીતે ઘાયલ થવાના સમાચાર નથી. જાપાનની એક એજન્સી ના અહેવાલ મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ યમગતાથી લગભગ 50કિ.મી. દૂર સકાટા શહેર હતું. યમગાતાના તટ પર 1 મી. સુધી ઊંચી લહેરો ઊઠી હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply