Skip to main content
Settings Settings for Dark

ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો

Live TV

X
  • ફ્લોરિડામાં 20 હજારથી વધુ લોકોને કર્યુ સંબોધન

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2020 ની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. તેમણે પોતાના પ્રચારની શરૂઆત ફલોરીડાના ઓરલેન્ડો થી કરી. તેમણે લગભગ 20000 જેટલા લોકોને સંબોધન કર્યુ. અને અમેરિકાને વધુ મજબૂત બનાવવાની વાત કરી. તેમણે વિપક્ષ પર અમેરિકાની વ્યવસ્થાને  નષ્ટ કરવાનો પણ આરોપ લગાવ્યો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply