Skip to main content
Settings Settings for Dark

ચીનઃ સિચુઆન પ્રાંતમાં ભૂકંપ, 11 લોકોના મોત

Live TV

X
  • શક્તિશાળી ભૂકંપમાં 100 કરતાં વધુ લોકો ઈજાગ્રસ્ત. 11ના મોત

    ચીનના દક્ષિણ-પશ્ચિમી સિચુઆન પ્રાંતમાં આવેલા 6ની તિવ્રતાવાળા ભૂકંપમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે 100 કરતાં વધુ લોકો ઈજાગ્રસ્ત થયાં છે.

    ચીનના દક્ષિણ-પશ્ચિમી સિચુઆન પ્રાંતમાં લોકોએ સોમવારે એક પછી એક ભૂકંપના પાંચ ઝટકાનો અનુભવ કર્યો હતો. જેમાંથી એક ઝટકાની તિવ્રતા 6.0ની હતી. ભૂકંપે સમગ્ર પ્રાંતને ભયંકર રીતે હચમચાવી નાખ્યો હતો. આ શક્તિશાળી ભૂકંપમાં 11 લોકોના મૃત્યુ નીપજ્યાં હતાં. જ્યારે 100 કરતાં પણ વધારે લોકો ઈજાગ્રસ્ત થયાં હતાં.
    ચીન ભૂકંપ નેટવર્ક કેન્દ્ર અનુસાર ભૂકંપનું કેન્દ્ર યિબિન શહેરના બહારના વિસ્તારમાં 16 કિલોમીટરની ઉંડાઈમાં સ્થિત હતો. ભૂકંપ રાતે આશરે 10:55 કલાકે આવ્યો હતો. જેના પછી એક પછી એક ઓછી તિવ્રતા ધરાવતા ઝટકા આવ્યા હતાં.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply