ડેનમાર્કમાં રેલ દુર્ઘટના, 6 ના મોત, 12થી વધુ ઘાયલ
Live TV
-
ડેનમાર્કમા બે દ્વીપોને જોડનાર પુલ પર થયેલ એક ટ્રેન દુર્ઘટનામાં છ લોકોના મોત થયા છે, અને 12થી વધુ લોકો ઘાયલ થયા છે. કોપનહેગન તરફ જઈ રહેલ ટ્રેન માલગાડીના કાટમાળ સાથે ટકરાવાથી દુર્ઘટના બની હતી.
ડેનમાર્કનમાં જિલેન્ડ અને ફનેન આઈલેન્ડને જોડનાર પુલ પર આ ટ્રેન અકસ્માત થયો હતો. ઘટનાની જાણકારી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ટ્રેનમાં 131 મુસાફરો સવાર હતા. આ દુર્ઘટન બાદ પોલીસ અને ડિઝાસ્ટરની ટીમ રાહત કાર્યમાં જોડાઈ ગઈ હતી.
