Skip to main content
Settings Settings for Dark

ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ પ્રક્રિયાને ઔપચારિક મંજૂરી 

Live TV

X
  • અમેરિકી સંસદના નીચલા ગૃહે ડોનાલ્ડ ટ્રમ્પ વિરૃદ્ધ મહાભિયોગની તપાસ ઔપચારિક રીતે શરૃ કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે.

    તેનો અર્થ એ કે ડોનાલ્ડ ટ્રમ્પ વિરૃદ્ધની તપાસ જાહેર ફલક પર પહોંચી જશે. જો કે વ્હાઇટ હાઉસે આ દરખાસ્તની ટીકા કરી છે. 

    ડેમોક્રેટનું વર્ચસ્વ ધરાવતા પ્રતિનિધી ગૃહમાં માત્ર બે ડેમોક્રેટે આ દરખાસ્તની વિરૃદ્ધમાં મતદાન કર્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ પર આક્ષેપ છે કે તેમણે પોતાના રાજકીય હરિફ બાયડેન અને તેમના પુત્ર વિરૃદ્ધ ભ્રષ્ટાચારના કહેવાતા આક્ષેપની તપાસ કરવા યુક્રેન પર દબાણ કર્યું હતું. પ્રતિનિધીગૃહના સ્પીકર નેન્સી પેલોસીએ જણાવ્યું હતું કે પ્રમુખ ટ્રમ્પે જે કાંઇ કર્યું તે બદલ તેમને જવાબદાર ઠેરવવા જોઇએ.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply