Skip to main content
Settings Settings for Dark

તજાકિસ્તાનમાં SCO સંગઠનના વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેવા વિદેશમંત્રી આજે તાજીકિસ્તાન જશે

Live TV

X
  • તજાકિસ્તાનમાં આવતીકાલે યોજાનારી SCO સંગઠનના વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેવા વિદેશમંત્રી એસ. જયશંકર આજે તજાકિસ્તાન જશે. શાંઘાય સહકાર સંગઠન SCOની રચનાને 20 વર્ષ પૂરા થઈ રહ્યા છે, ત્યારે તજાકિસ્તાનમાં યોજાનારી બેઠકમાં SCO સંગઠને મેળવેલી સિદ્ધિઓની પણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ તથા SCOના સભ્ય દેશોના વડાઓની આગામી બેઠકની પૂર્વ તૈયારીઓની પણ સમીક્ષા થશે. SCOના વિદેશમંત્રીઓની આવતીકાલ 14મીએ યોજાનારી બેઠકમાં અફઘાનિસ્તાન સરકારના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply