તાઈવાનના રાષ્ટ્રપતિની અમેરિકા યાત્રા બાદ ચીન અને તાઈવાન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ
Live TV
-
તાઈવાનના રાષ્ટ્રપતિની અમેરિકા યાત્રા બાદ ચીન અને તાઈવાન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. એક તરફ ચીને તાઈવાનને ચારેબાજુથી ઘેરીને યુદ્ધાભ્યાસ કર્યું, તો બીજી તરફ તાઈવાને પણ વળતો જવાબ આપ્યો..તાઈવાને એક નિવેદનમાં કહ્યું કે, ચીન શાંતિ અને સ્થિરતાનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ચીને તાઈવાન બોર્ડર પાસે 3 દિવસીય સૈન્ય અભ્યાસ કર્યું હતું..આ સમયે ચીને ચારે બાજુ તાઈવાનની ઘેરાબંધી કરી 11 યુદ્ધ પોત અને 17 ફાઈટર વિમાન તહેનાત કર્યા હતા..જે અંગે તાઈવાને કહ્યું હતું કે, ચીન ઉશ્કેરવાની કોશિશ ન કરે, અમે ચીનની આ હરકતનો શાંતિથી જવાબ આપીશું.
