Skip to main content
Settings Settings for Dark

થાઈલેન્ડમાં આજેથી સામાન્ય ચૂંટણી માટેનું મતદાન શરૂ થયું

Live TV

X
  • થાઈલેન્ડમાં સામાન્ય ચૂંટણી માટે આજે મતદાન શરૂ થયું. થાઈલેન્ડમાં સત્તા પરથી હટાવવામાં આવેલા પ્રધાનમંત્રી થાકસિન શિનાવાત્રાની પોતાની પુત્રી વર્તમાન પીએમ પ્રયુથ ચાન-ઓચા સામે ચૂંટણી લડી રહી છે. 2006ના લશ્કરી બળવામાં થાકસિન શિનાવાત્રાને સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા. 2014માં સત્તા પર આવેલા પ્રધાનમંત્રી પ્રયુથ ચાન-ઓચા સત્તા પર આવ્યાના 8 વર્ષ પછી સત્તા પરિવર્તન માટે એક મહત્વપૂર્ણ તક ગણવામાં આવી રહી છે. આ વખતે પેતોંગટાર્ન શિનાવાત્રાની આગેવાની હેઠળના વિપક્ષ દળ ફેયુ થાઈ પાર્ટીને 500 સીટ મળશે તેવું અનુમાન છે, પણ આગામી સરકારનું નેતૃત્વ કોણ કરશે તે ફક્ત રવિવારના મતદાન દ્વારા નક્કી કરવામાં નહિ આવે; વડાપ્રધાનની પસંદગી જુલાઈ મહિનામાં નીચલા ગૃહ અને 250 સભ્યોની સેનેટના સંયુક્ત સત્રમાં કરવામાં આવશે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply