Skip to main content
Settings Settings for Dark

દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગમાં વિકરાળ આગ ફાટી નિકળી, 50થી વધુ લોકોના મૃત્યુ, 40થી વધુ ઘાયલ

Live TV

X
  • દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગના સેન્ટ્રલ બીઝનેસ ડિસ્ટ્રીક્ટની એક ઈમારતમાં ભયાનક આગ ફાટી નિકળી હતી. મળતી માહિતી મુજબ આ ઘટનામાં 50થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને 40થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો મૃત્યુનો આંકડો વધવાની શક્યતા સેવાઈ રહી છે. ઘટનાને સમગ્ર વિશ્વમાં શોકની લાગણી વ્યાપી છે. ફાયર વિભાગે કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો છે. પરંતુ મૃત્યુઆંક વધવાની શક્યતાઓ જણાઈ રહી છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply