Skip to main content
Settings Settings for Dark

દક્ષિણ કોરિયામાં મુશળધાર વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ

Live TV

X
  • દક્ષિણ કોરિયામાં મુશળધાર વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે 22 લોકો મૃત્યુ થયા છે.

    દક્ષિણ કોરિયામાં મુશળધાર વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે 22 લોકો મૃત્યુ થયા છે. સતત ભારે વરસાદને પગલે ડેમ પાણીથી ભરાઈ ગયા છે. ડેમના પાણી રસ્તા પર આવી જતા વાહનવ્યવહારને અસર પહોંચી છે. ધોધમાર વરસાદના કારણે ભૂસ્ખલન થયું હતું. કોરિયાના હવામાન વિભાગે આગામી સપ્તાહે બુધવાર સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારત, ચીન અને જાપાન સહિત ઘણા દેશોમાં અતિવૃષ્ટિને કારણે પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.બચાવકર્મીઓ દ્વારા સતત લોકોને સલામત સ્થળે ખસેડવાની તથા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply