Skip to main content
Settings Settings for Dark

નાણાંમંત્રી નિર્મલા સીતારમણ અમેરિકાના પ્રવાસે,  Washington DCમાં સંબોધન કર્યુ 

Live TV

X
  • કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ હાલ અમેરિકાના પ્રવાસે છે. જ્યાં તેઓએ 24 દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લીધો હતો. નાણાંમંત્રીએ અમેરિકાની તેમની આધિકારિક યાત્રાને લઇને Washington DCમાં મીડિયાને સંબોધન કર્યુ હતુ. આ દરમિયાન તેઓએ ઘણાં મુદ્દા પર ચર્ચા કરી. સીતારમણે મીડિયાના સવાલોના જવાબ આપતા જણાવ્યું હતુ, કે ભારતીય રુપિયો હવે વૈશ્વિક બજારોમાં પોતાની મજબૂત સ્થિતિ બનાવી રહ્યો છે. ડોલરના મુકાબલે ભારતીય રૂપિયો ગગડ્યો છે. કારણકે ભૂ-રાજનૈતિક તણાવ વધી રહ્યો છે. જોકે તેના નિકાલ માટેના ઉપાય સતત ચાલુ છે. તો બીજી તરફ વ્યાપાર નુક્સાન વધી રહ્યુ છે જેના પર પણ અમારી સતત નજર છે. કોલસાના સવાલ પર પણ નાણાંમંત્રીએ જણાવ્યુ, કે માત્ર ભારત જ નહીં, દુનિયાના ઘણાં દેશો વીજ ઉત્પાદનમાં કોલસા તરફ વળ્યા છે. કારણ કે ગેસનો ખર્ચ પરવડે તેમ નથી અથવા તો ઉપલબ્ધ નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply