Skip to main content
Settings Settings for Dark

નેપાળમાં સ્થાનિક ચૂંટણીઃ એક જ તબક્કામાં 753 પાલિકાઓ અને પંચાયતોમાં થઈ રહ્યું છે મતદાન

Live TV

X
  • 2022નું વર્ષ નેપાળના ભવિષ્ય માટે નિર્ણાયક બનવાનું છે કારણ કે આ વર્ષે સરકારના સ્થાનિક, પ્રાંતીય અને રાષ્ટ્રીય એમ ત્રણેય સ્તર માટેની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આજે 753 સ્થાનિક સંસ્થાઓ માટે મતજાન થઈ રહ્યું છે. જેમાં 6 મહાનગરો, 11 પેટા-મહાનગરો, 276 નગરપાલિકાઓ અને 460 ગ્રામીણ નગરપાલિકાઓમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. લગભગ 1.8 કરોડ મતદારો તેમના મત આપવા માટે પાત્રતા ધરાવે છે. 

    2015માં નવા બંધારણની જાહેરાત થયા બાદ આ બીજી સ્થાનિક સ્તરની ચૂંટણી હશે. અગાઉ 2017માં ત્રણ તબક્કામાં 14 મે, 28 જૂન અને 18 સપ્ટેમ્બરના રોજ સ્થાનિક સ્તરની ચૂંટણીઓ યોજાઇ હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply