Skip to main content
Settings Settings for Dark

નોર્વેના પ્રધાનમંત્રી ઈરના સોલબર્ગ ભારતની મુલાકાતે

Live TV

X
  • નોર્વેના પ્રધાનમંત્રી ઈરના સોલબર્ગ ત્રણ દિવસના પ્રવાસે નવી દિલ્હી પહોંચ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન તે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વિવિધ મુદ્દે વાતચીત કરશે.

    ઈરના સોલબર્ગ ભારત-નોર્વે વ્યવસાયીક શિખર સંમેલનને સંબોધન કર્યું હતું અને નોર્વેના પ્રધાનમંત્રી રાયસીના ડાયલોગને પણ સંબોધન કરશે.

    આ નવી દિલ્હીમાં આયોજીત થનાર વાર્ષિક કાર્યક્રમ છે, જેનું આયોજન વિદેશ મંત્રાલય સ્વતંત્ર થીંક ટેન્ક ઓબઝર્વર રીસર્ચ ફાઉન્ડેશનની સાથે મળીને કરે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply