બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મે ને એક મોટી સસંદીય હાર
Live TV
-
યૂરોપિયન યુનિયનથી હટવાનો વિવાદિત સમજુતી આગામી સપ્તાહમાં હાઉસ ઓફ કોમનમાં પાસ ન થવાની પરિસ્થિતિમાં થેરેસા મે એ ત્રણ દિવસની અંદર બ્રેક્ઝિટ માટે એક વૈકલ્પિક યોજના રજુ કરવી પડશે.
બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મે ને એક મોટી સસંદીય હારનો સામનો કરવો પડ્યો હતો. અલગ-અલગ રાજનિતીક દળોના ૨૦થી વધારે સાંસદોએ એક સંસોધન રજુ કર્યું હતું. જેમાં યૂરોપિયન યુનિયનથી હટવાનો વિવાદિત સમજુતી આગામી સપ્તાહમાં હાઉસ ઓફ કોમનમાં પાસ ન થવાની પરિસ્થિતિમાં થેરેસા મે એ ત્રણ દિવસની અંદર બ્રેક્ઝિટ માટે એક વૈકલ્પિક યોજના રજુ કરવી પડશે. ૩૦૮ સાસંદોએ સંશોધનના પક્ષમાં અને ૨૯૭ સાંસદોએ તેના વિરોધમાં વોટ કર્યો હતો.
