Skip to main content
Settings Settings for Dark

ન્યુઝિલેન્ડમાં સક્રિય જ્વાળામુખી ફાટવાથી વધુ ચાર લોકોનાં મોત

Live TV

X
  • ન્યુઝિલેન્ડમાં સૌથી વધુ સક્રિય જ્વાળામુખી ફાટવાના કારણે થયેલા અકસ્માતમાં માર્યા ગયેલા વધુ ચાર લોકોના નામ આજે જાહેર કરવામાં આવ્યા

    અત્યાર સુધીમાં 16 લોકોની મોતની પુષ્ટિ થઈ છે જ્યારે બે મૃતદેહો હજી ગુમ છે, એવું માનવામાં આવે છે કે તે ટાપુના સમુદ્રમાં પડેલો છે. ગંભીર બળે ઇજાગ્રસ્ત થયેલા 20 જેટલા લોકો હજી સઘન તબીબી દેખરેખ હેઠળ છે. આજે જે ચાર મૃતકોના નામ જાહેર કરવામાં આવ્યા છે તે બધા ઑસ્ટ્રેલિયન છે. અન્ય એક વ્યક્તિની ઓળખ કરવામાં આવી છે જે ન્યુઝીલેન્ડનો નાગરિક હતો અને ગયા સોમવારે જ્વાળામુખી ફાટ્યો ત્યાં સુધી તે પર્યટન માર્ગદર્શક તરીકે કાર્યરત હતો. જ્વાળામુખી વિસ્ફોટથી ધુમાડો અને રાખની વમળ સાથે ખડકો અને ઉકળતા પાણી ઉત્પન્ન થયા.ગયા અઠવાડિયે વ્હાઇટ આઇલેન્ડ જ્વાળામુખીમાં થયેલા ભયાનક વિસ્ફોટો બાદ આજે એક મિનિટનું મૌન રાખવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply