Skip to main content
Settings Settings for Dark

પનામા: કેદીઓના બે જૂથો વચ્ચે ફાયરિંગ, 14નાં મોત

Live TV

X
  • પનામાની એક જેલમાં ગોળીબારમાં 14 વ્યક્તિઓના મોત નીપજ્યું હતું અને આશરે એક ડઝન જેટલા લોકો ઘાયલ થયા હતા. ગોળીબાર જેલના એક બ્લોકમાં થયો હતો જ્યાં એક જ ગેંગના સભ્યો રાખવામાં આવ્યા હતા.

    પનામાની ભીડભાડ વાળી જેલમાં કેદીઓના બે હરીફ પક્ષો વચ્ચે થયેલા ગોળીબારમાં 14 કેદીઓ માર્યા ગયા અને લગભગ એક ડઝન ઘાયલ થયા. લા જોયિતા જેલમાં થયેલા ગોળીબારમાં AK-47 અને અન્ય અગ્નિ હથિયારોનો ખુલ્લેઆમ ઉપયોગ કરવામાં આવ્યો હતો...પનામાના પૂર્વમાં સ્થિત આ જેલ પનામા દેશની સૌથી મોટી જેલ છે... 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply