પાકિસ્તાનના મંત્રીમંડળની પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફને ઇલાજ માટે વિદેશ જવાની મંજૂરી
Live TV
-
ઇમરાનખાનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નવાઝ શરીફનું નામ એ યાદીમાંથી દૂર કરી દેવાયું છે. જેના પર વિદેશ જવા માટે પ્રતિબંધ છે.
પાકિસ્તાનના મંત્રીમંડળે પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફને ઇલાજ કરાવવા માટે વિદેશ જવાની મંજૂરી આપી છે.. જો કે મંત્રીમંડળે શરત મૂકી છે. તે ઇલાજ કરાવીને પરત ફરે ત્યારે જો તે ભષ્ટ્રાચારના આરોપોનો સામનો કરવાનો વાયદો કરે અને જામીન પત્ર પર સહી કરે તો જ તેમને મંજૂરી આપવામાં આવે, ઇમરાનખાનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નવાઝ શરીફનું નામ એ યાદીમાંથી દૂર કરી દેવાયું છે. જેના પર વિદેશ જવા માટે પ્રતિબંધ છે.
