પાકિસ્તાનમાં મોંઘવારીનો દર હવે મે મહિનામાં 37.97 ટકા પર પહોંચ્યો
Live TV
-
પાકિસ્તાનમાં મોંઘવારીનો દર હવે મે મહિનામાં 37.97 ટકા પર પહોંચી ગયો છે, જે પાકિસ્તાનની આઝાદી બાદ સૌથી વધુ છે. ગયા મહિને પાકિસ્તાનમાં મોંઘવારી દર 36.4 ટકા હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે અનાજની કિંમતોમાં ભારે વધારાને કારણે મોંઘવારીનો દર વધ્યો છે. આ દરમિયાન પાકિસ્તાન માટે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસેથી લોન મેળવવાનો રસ્તો બંધ થઈ ગયો છે.
