પાકિસ્તાન અને ચીનમાં 6.3 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા
Live TV
-
ભારતની સીમા પર આવેલા પાકિસ્તાનમાં ભૂકંપા આંચકા અનુભવાયા છે. ભૂકેપના આંચકા પાકિસ્તાનની સાંથે સાથે ભારત, અને ચીન એમ ત્રણે દેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર બિંધુ અફધાનિસ્તાનના હિંદુ કુશ વિસ્તારમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. રીકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.3 નોંધાઈ હોવાનું જાણવા મળૂ રહી છે. ભારતમાં પંજાબ, જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારતમાં ભૂકંપની તીવ્રતા 5.6 ની રીક્ટર સ્કેલ પર નોંધાઈ હતી. થોડાઘણા અંશે ભારત સહિતા આસપાસના દેશોમાં પણ ભૂકંપના આસકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. લોકો પોતના ધરોની બહાર દોડીઆવ્યા હતા. અત્યાર સુધીમાં ભૂકંપના કારણે કોઈ મોટી જોનહાની થયાના અહેવાલ મળ્યા નથી.
