Skip to main content
Settings Settings for Dark

પાકિસ્તાન: પંજાબના ભૂતપૂર્વ શાસક મહારાજા રણજીતસિંહની પ્રતિમા તોડી નાખવામાં આવી

Live TV

X
  • પાકિસ્તાનના લાહોરમાં લગાવાયેલી પ્રતિમાને એકવાર ફરી તોડી નાખવામાં આવી છે. આ હુમલો તહેરીક-એ-લબ્બાઈક પાકિસ્તાન (TLP)ના લોકો દ્વારા કરવામાં આવ્યો છે.

    પંજાબના ભૂતપૂર્વ શાસક મહારાજા રણજીતસિંહની પાકિસ્તાનના લાહોરમાં લગાવાયેલી પ્રતિમાને એકવાર ફરી તોડી નાખવામાં આવી છે.. આ હુમલો તહેરીક-એ-લબ્બાઈક પાકિસ્તાન (TLP)ના લોકો દ્વારા કરવામાં આવ્યો છે. મહારાજા રણજીત સિંહની 9 ફૂટ ઊંચી તાંબાની મૂર્તિ વર્ષ 2019માં લગાવવામાં આવી હતી. ભારતે આ ઘટનાને વખોડી કાઢતા જણાવ્યું છે કે, આ ઘટના નિંદનીય છે, પાકિસ્તાન લઘુમતી સમુદાયના સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને જાળવવામાં અને હુમલો અટકાવવામાં નિષ્ફળ રહ્યું છે. ભારતે પાકિસ્તાનને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા અને પ્રતિમાને પુન: સ્થાપિત કરવા કહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply