પેઈચિંગમાં ભારતીય દૂતાવાસે ગુરુવારે ભારતીય પ્રવાસી દિવસ મનાવ્યો
Live TV
-
પેઈચિંગમાં ભારતીય દૂતાવાસે ગુરુવારે ભારતીય પ્રવાસી દિવસની ઉજવણી કરી હતી.
આ કાર્યક્રમમાં ભારે સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ સામેલ રહ્યા હતા. કાર્યક્રમને સંબોધિત કરતા રાજદૂત બિક્રમ મિશ્રીએ કહ્યું કે, ભારતીય પ્રવાસીઓના જ્ઞાન અને વિશેષજ્ઞતાનો લાભ ઉઠાવવા અને તેમને પોતાની માતૃભૂમિ સાથે જોડવા માટે ભારત સરકારે ઘણી પહેલ કરી છે.
