Skip to main content
Settings Settings for Dark

પેરુઃ મુસાફરોથી ભરેલી બસ ખાઈમાં પડતા અકસ્માત સર્જાયો, 24 લોકોનાં મોત

Live TV

X
  • પેરુમાં સર્જાયેલી એક માર્ગ દુર્ઘટનામાં ૨૪ વ્યક્તિઓના મોત નીપજ્યા છે.

    પેરુમાં સર્જાયેલી એક માર્ગ દુર્ઘટનામાં ૨૪ વ્યક્તિઓના મોત નીપજ્યા છે. દક્ષિણ પૂર્વીય પેરુના અયાકુચોથી હુવાનકાયો શહેર તરફ જઈ રહેલી મુસાફરોથી ભરેલી બસ ખાઈમાં પડતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૨૪ વ્યક્તિના મોત થયા છે જયારે 35 વ્યક્તિ ઘાયલ થયા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટના વહેલી સવારે બની હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply