Skip to main content
Settings Settings for Dark

પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલ 2022 આજથી ફ્રાન્સમાં શરૂ થશે

Live TV

X
  • પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલ 2022 આજથી ફ્રાન્સમાં શરૂ થાય છે અને 28 મે સુધી ચાલશે.
     75મા કાન ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટ ઇવેન્ટમાં ભારતીય પ્રતિનિધિમંડળ માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર, સંગીતકારો એઆર રહેમાન અને નવાઝુદ્દીન સિદ્દીકી સાથે હાજરી આપશે. 
    મહોત્સોવમાં ભારતને સન્માનિત દેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. 

    કોઈ દેશને આ પ્રકારનું સન્માન પ્રથમ વખત આપવામાં આવ્યું છે. આ સન્માન એવા સમયે આપવામાં આવ્યું છે જ્યારે ભારત તેની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે.
     ભારતને "ગોઝ ટુ કાન્સ સેક્શન"માં પસંદગીની પાંચ ફિલ્મો દર્શાવવાની તક આપવામાં આવી છે.

    કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કાન ફિલ્મ ફેસ્ટિવલ ખાતે ઈન્ડિયન પવેલિયનની મુલાકાત લીધી.18મી મેના રોજ કેન્દ્રીય મંત્રીના હસ્તેઈન્ડિયન પવેલિયનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કાન ફિલ્મ ફેસ્ટીવલ ખાતે મોશન પિક્ચર એસોસિએશન ઓફ અમેરિકાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ચાર્લ્સ એચ. રિવકિન સાથે મુલાકાત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply