પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્લ્ડ સ્ટેટેસ્ટિક્સ રેટિંગમાં 78 ટકા સાથે વિશ્વભરના લોકપ્રિય નેતાઓમાં મોખરે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વાર વિશ્વના સૌથી પ્રિય નેતા બની ગયા છે. વર્લ્ડ સ્ટેટેસ્ટિક્સને હાલમાં જ જાહેર કરેલા આંકડામાં આ જાણવા મળ્યું છે. આ યાદીમાં 78 ટકાના રેટિંગની સાથે પ્રધાનમંત્રી સૌપ્રથમ ક્રમાંક પર છે.
જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પૂતિન 77 ટકા સાથે બીજા ક્રમાંકે છે. તો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન 39 ટકાના રેટિંગ સાથે નવમા ક્રમાંક પર છે. ઉપરાંત, બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકને 27 ટકા જ રેટિંગ મળ્યું છે.
