Skip to main content
Settings Settings for Dark

ફક્ત એક પ્રવાસી માટે ફરી ખુલ્યુ પેરૂનું પ્રખ્યાત પર્યટક સ્થળ 'માચૂ પિચ્ચૂ'

Live TV

X
  • પેરૂએ પોતાના બહુ ચર્ચિત પર્યટક સ્થળ માચૂ પિચૂને ફક્ત એક પર્યટક માટે ખોલ્યુ છે. જાપાનના જેસી કાતાયામા આ વર્ષે માર્ચમાં જ માચૂ પિચૂ ફરવા ગયા હતા પરંતુ કોરોના વાયરસના કારણે માચૂ પિચૂને બંધ કરી દેવામાં આવ્યું હતું.

    પેરૂમાં સાત મહિનાના લાંબા સમય બાદ જાપાની પર્યટક માટે ઐતિહાસિક સ્થળ માચૂ પિચ્ચૂના દ્વાર ખાલવામાં આવ્યા છે. પ્રવેશ માટે લગભગ સાત મહિના બાદ પર્યટક જેવી કાત્યામાની રાહનો અંત આવ્યો.

    હકીકતે જેસી કાત્યામાએ પોતાના વિશ્વ ભ્રમણને માચૂ પિચ્ચૂમાં સમાપ્ત કરવાની યોજના બનાવી હતી. પરંતુ લોકડાઉનના કારણે તે અગુઆસ કૈલિએન્ટ્સ શહેરમાં મધ્ય માર્ચથી ફસાઈ ગયા હતા.

    સંસ્કૃતિ મંત્રી અલેજાન્દ્ર નીરાએ જણાવ્યું કે કૈલિસિએસ શહેરમાં માર્ચ બાદથી ફસાયેલા જાપાની પર્યટક જેસી કાત્યામાના વિશેષ આગ્રહના કારણે તેમને પ્રવેશ કરવાની પરવાનગી આપવામાં આવી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply