Skip to main content
Settings Settings for Dark

ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા

Live TV

X
  • ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે આજે મનીલામાં ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. તેમણે રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેનું સ્થાન લીધું. રોડ્રિગો દુતેર્તેની પુત્રી સારા દુતેર્તે ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા છે.

    64 વર્ષીય માર્કોસને દેશમાં રોગચાળો, વધુ પડતો ફુગાવો, અને વધેલા દેવા જેવા પડકારોનો સામનો કરવો પડશે. શ્રી. ફર્ડિનાન્ડે પ્રમુખ તરીકેના તેમના પ્રથમ ભાષણમાં તેમની સફળતાને ફિલિપાઈન લોકશાહીના ઈતિહાસમાં સૌથી મોટો ચૂંટણી જનાદેશ ગણાવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply