Skip to main content
Settings Settings for Dark

ફિલિપાઈન્સમાં વાવાઝોડાનો કહેર, દરિયાકાંઠાના વિસ્તારોમાંથી હજારો લોકોને દૂર કરવામાં આવ્યા

Live TV

X
  • વાવાઝોડું નોરુ 195 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.

    ફિલિપાઈન્સમાં, વાવાઝોડું નોરુ 195 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દેશના મુખ્ય ટાપુ લુઝોન તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું નજીક આવતાં જ અધિકારીઓએ દરિયાકાંઠાના વિસ્તારોમાંથી હજારો લોકોને બહાર કાઢવાનું શરૂ કરી દીધું છે. આ વાવાઝોડું રાજધાની, મનીલા સહિત ભૂસ્ખલન, અચાનક પૂર અને ખતરનાક વાવાઝોડાનું કારણ બની શકે છે. મનીલાના પૂર્વમાં, ક્વેઝોન પ્રાંતમાં, માછીમારોને સમુદ્ર તરફ જતા અટકાવવામાં આવ્યા છે, કેટલાક વિસ્તારો વીજળી વિનાના હોવાના અહેવાલો હતા. માછીમારોને સમુદ્રમાં જવા માટે ના પાડી દેવામાં આવી છે. ફ્લાઈટ અને સમુદ્રી બોટ સેવાઓને પણ રદ્દ કરી દેવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply