Skip to main content
Settings Settings for Dark

ફિલીપીંસમાં શક્તિશાળી તોફાનની આશંકાને ધ્યાનમાં રાખી હજારો લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડાયા

Live TV

X
  • ફિલીપીંસમાં શક્તિશાળી તોફાનની આશંકાને ધ્યાનમાં રાખીને હજારો લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવી રહ્યાં છે. દેશના મધ્ય અને દક્ષિણ ભાગમાંથી લોકોની સુરક્ષા અને તકેદારીના ભાગરુપે લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે તોફાન સ્પીડથી મધ્ય-પૂર્વીય ખંડમાં દીનાગટના દ્વીપ પ્રાંત તરફ આગળ વધી રહ્યું છે.ફિલીપીન હવામાન વિભાગના કાર્યાલયે કહ્યું છે કે, તોફાનની ઝડપ 230 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ વધી રહ્યું છે.હવામાન વિભાગે આગલા 12 કલાકમાં દેશના અમુક ભાગમાં વાવાઝોડાની ચેતવણી આપી છે. માછીમારોને પણ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply