ફ્રાંસમાં 8 લાખથી વધારે કોરોનાના કેસ
Live TV
-
ફ્રાંસમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 33 હજારથી વધારે લોકોના મોત થઈ ગયા છે અને 8 લાખથી વધારે કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રી અને સ્વાસ્થ્ય નિર્દેશનકના ઘરોં અને કાર્યાલયો પર તપાસ હાથ ધરવામાં આવી છે.
ફ્રાંસમાં કોરોના વાયરસના 8 લાખથી વધારે કેસ
ફ્રાંસમાં કોરોના વાયરસના 8 લાખથી વધારે કેસ આવ્યા છે. ત્યાં જ કોરોનાથી 33 હજારથી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે. આ વચ્ચે કાલે ફ્રાંસની પોલીસે સ્વાસ્થ્ય મંત્રી અને સાર્વજનિક સ્વાસ્થ્ય નિર્દેશકના ઘરો અને કાર્યાલયો પર તપાસ કરવામાં આવી. આ લોકો પર મહામારીના વખતે 'આફત સામે લડવાની ઈચ્છાશક્તિમાં કમી' નો આરોપ હતો. મહત્વનું છે કે 3 જુલાઈએ મંત્રીઓના ભ્રષ્ટાચારની સુનાવણી કરનાર એક વિશેષ અદાલતે ડૉક્ટરો, સ્થાનીક અધિકારીઓ અને નર્સિંગ હોમ દ્વારા દર્દીઓની ફરિયાદ બાદ તપાસ શરૂ કરી હતી.
