Skip to main content
Settings Settings for Dark

બાંગ્લાદેશના પૂર્વ રાષ્ટ્રપતિ મુજીબૂર રહેમાનની હત્યાના દોષી અબ્દુલ માજિદને ફાંસી

Live TV

X
  • શેખ મુજીબુર રહેમાનની 1975 ના બળવામાં હત્યા કરવામાં આવી હતી

    બાંગ્લાદેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મુજીબુર રહેમાનની હત્યાના દોષી ઠરેલા અબ્દુલ મજીદ ઢાંકાને સેન્ટ્રલ જેલમાં મોડી રાત્રે ફાંસી આપવામાં આવી હતી. અબ્દુલ મજીદને આ મંગળવારે ઢાંકાથી ધરપકડ કરવામાં આવી હતી.

    બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનની 1975 ના બળવામાં હત્યા કરવામાં આવી હતી. અબ્દુલ મજીદને શનિવારે રાત્રે 12.30 વાગ્યે કેરાનીગંજની ઢાંકા સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. બુધવારે રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદે દયાની અરજી ફગાવી દીધા પછી ચાર દિવસની અંદર મજીદની ફાંસીની સજા ફટકારવામાં આવી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply