Skip to main content
Settings Settings for Dark

બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના ચોથી વખત પ્રધાનમંત્રી બનવા માટે મેદાનમાં

Live TV

X
  • 10 કરોડ કરતા વધારે મતદાતા 299 સભ્યોને ચૂંટવા માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

    બાંગ્લાદેશમાં આજે સંસદની ચૂંટણી માટે મતદાન...અવામી લીગ પાર્ટીના અધ્યક્ષ અને પ્રધાનમંત્રી શેખ હસીના ચોથી વખત પ્રધાનમંત્રી બનવા માટે મેદાનમાં છે.10 કરોડ કરતા વધારે મતદાતા 299 સભ્યોને ચૂંટવા માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.મુખ્ય વિપક્ષી પાર્ટી બાંગલાદેશ નેશનલિસ્ટ પાર્ટીના પ્રમુખ અને પૂર્વ પ્રધાનમંત્રી ખાલિદા જિયા ભ્રષ્ટાચારના કેસમાં હાલ જેલમાં છે.તેમના પર ચૂંટણીલડવાનો પ્રતિબંધ છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply