Skip to main content
Settings Settings for Dark

બાંગ્લાદેશમાં ડેન્ગ્યુના કેસમાં સતત વધારો, 1,000થી વધુ લોકોના મોત

Live TV

X
  • બાંગ્લાદેશમાં ડેન્ગ્યુના નવા 2,596 કેસ નોંધાયા છે અને ડેન્ગ્યુના કારણે 1,000થી વધુ લોકોના મોત થયા છે.

    બાંગ્લાદેશમાં ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. DGHS એ જાહેર કરેલ આંકડા અનુસાર બાંગ્લાદેશમાં ડેન્ગ્યુના નવા 2,596 કેસ નોંધાયા છે અને ડેન્ગ્યુના કારણે 1,000થી વધુ લોકોના મોત થયા છે. સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુના કારણે 396 લોકોના મોત, ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કારણે 342 લોકોના મોત થયા છે. UNB રિપોર્ટ અનુસાર આ વર્ષે અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 2,08,884 કેસ નોંધાયા છે અને 1,98,584 રિકવરી થઈ છે. આરોગ્ય નિષ્ણાંતો અનુસાર વર્ષ 2000માં બાંગ્લાદેશના ઢાકામાં ડેન્ગ્યુના સૌથી વધુ કેસ નોંધાયા હતા, હવે સમગ્ર બાંગ્લાદેશમાં ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply