Skip to main content
Settings Settings for Dark

બ્રાઝિલના રાષ્ટ્રપતિનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો

Live TV

X
  • બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોએ કહ્યું કે, બે અઠવાડિયાની સારવાર બાદ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે...

    21 જુલાઇએ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોનો ત્રીજો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો..આ પહેલા 14 જુલાઇએ થયેલા ટેસ્ટમાં પણ તેઓ પોઝિટિવ આવ્યા હતા...બોલ્સોનારોએ સાત જુલાઇના રોજ કોરોનાના હળવા લક્ષણો દેખાતા હોવાની જાહેરાત કરી હતી...તેમણે એ પણ કહ્યું કે તેઓ કોવિડ-19ની સારવાર માટે હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવાઓ લઇ રહ્યા હતા, જે કોરોનાની સારવાર માટે ઘણી શ્રેષ્ઠ છે...

    મહત્વનું છે કે બ્રાઝિલમાં કોવિડ-19ના કુલ કેસની સંખ્યા 23 લાખ 94 હજારની પાર પહોંચી છે..તો આ મહામારીમાં 86 હજારથી વધારે દર્દીઓ કોરોના સામે જંગ હારી ચૂક્યા છે...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply