Skip to main content
Settings Settings for Dark

ચીન મહામારીને વિશ્વ સ્તર પર પોતાના હિતોને આગળ વધારવા માટે ઉપયોગ કરે છે: પોમ્પિયો

Live TV

X
  • અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ કહ્યું કે, ચીન કોરોના સંકટનો ઉપયોગ પોતાના પાડોશીઓ પર રોફ જમાવવા માટે અને દક્ષિણ ચીન સાગરના સૈન્યીકરણ માટે કરી રહ્યું છે

    વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ કહ્યું કે આ સંકટ દરમિયાન દુનિયાની મદદ કરવાના બદલે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી પોતાના પાડોશીઓને ધમકાવવામાં લાગી છે...અમેરિકી વિદેશ મંત્રી ગત મોડી રાતે લંડનમાં બ્રિટનના વિદેશ મંત્રી ડોમિનિક રાબની સાથે વાતચીત બાદ પત્રકારોને સંબોધી રહ્યા હતા....

    વિદેશ મંત્રીએ કહ્યું કે સમગ્ર દુનિયાને સુનિશ્ચિત કરવા માટે એકજૂટ પ્રયાસ કરવાની જરૂરત છે કે ચીન સહિત પ્રત્યેક દેશ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાના અનુરૂપ સમુચિત આચરણ કરે...તેમણે ચીન પર કોરોના મહામારી સંબંધિત આરંભિક જાણકારી છુપાવવાનો પણ આરોપ લગાવ્યો...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply