બ્રાઝિલ: સાઓ પાઉલો શહેરને 1 જૂનથી ખોલવાની યોજના
Live TV
-
કોરોના વાયરસ સામે લડી રહેલા બ્રાઝિલના સૌથી મોટા શહેર સાઓ પાઉલોને 1 જૂનથી 15 દિવસ માટે ખોલવામાં આવશે.
ગવર્નર જોઆ યોરિયા અને મેયર બ્રુનો કોવાસના જણાવ્યા મુજબ લોકોને પ્રતિબંધ સાથે સ્થાવર મિલકતનું સંચાલન અને અન્ય વ્યવસાયો ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવશે.
