Skip to main content
Settings Settings for Dark

બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને આપ્યું રાજીનામું

Live TV

X
  • ઉત્તરાધિકારીની પસંદગી થાય ત્યાં સુધી પ્રધાનમંત્રી પદ પર કાર્યરત રહેશે.

    મંત્રીઓ અને કન્ઝર્વેટીવ પાર્ટીના સાંસદોએ રાજીનામું આપ્યા બાદ બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને રાજીનામું આપી દીધું છે. મંત્રીમંડળના ત્રણ સભ્ય સહિત 40 થી વધુ મંત્રીઓ અને સહયોગિઓએ કૌભાંડમાં શામેલ બોરિસ જોનસનના રાજીનામાની માગ કરી હતી. બોરિસ જોનસને ડાઉનિંગ સ્ટ્રીટની બહાર બોરિસ જોનસને નિવેદન આપ્યું  હતું. તેમણે જણાવ્યું હતું કે, ઉત્તરાધિકારીની પસંદગી થાય ત્યાં સુધી તેઓ પ્રધાનમંત્રી પદ પર કાર્યરત રહેશે. કન્ઝર્વેટીવ પાર્ટીના સાંસદ નવા નેતાની પસંદગી કરવા ઈચ્છે છે, નવા નેતાની પસંદગી પ્રક્રિયા શરૂ થવી જોઈએ. કન્ઝર્વેટીવ પાર્ટીના ઉપાધ્યક્ષ જસ્ટિન ટોમલિંસને એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, બોરિસ જોનસને રાજીનામું આપવું જરૂરી હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply