Skip to main content
Settings Settings for Dark

બ્રિટનના પ્રધાનમંત્રી બોરીસ જોન્સન આગામી સપ્તાહે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે કરી શકે છે વાતચીત

Live TV

X
  • યુક્રેન પર ઘેરાતા સંઘર્ષ વચ્ચે નાટો દેશોએ પૂર્વ અને ઉત્તર સરહદો પર પોતાની ત્રણેય સેનાઓની તૈનાતીનો પ્રસ્તાવ રાખ્યો છે. બ્રિટનના પ્રધાનમંત્રી બોરીસ જોન્સન આગામી સપ્તાહે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરી શકે છે.જોન્સને કહ્યું કે રશિયા તરફથી ક્ષેત્રમાં અસ્થીરતાની સ્થિતિને સહન કરવામાં આવશે નહી. તેમણે કહ્યું કે તેઓ હંમેશા તેમના સહયોગીઓ સાથે ઉભા રહેશે.જોન્સને કહ્યું કે વધુ પડતા સર સાધનોની તૈનાતી નોડિક અને બાલ્ટીક સહયોગીઓ માટે બ્રિટનની પ્રતિબધ્ધતાનો સ્પષ્ટ  સંકેત છે. જોન્સનનું નિવેદન અમેરીકી પ્રમુખ જો બાયડનના તે નિવેદન બાદ આવ્યું છે જેમા બાયડને પૂર્વીય યુરોપીય અને નાટો દેશોમાં અમેરિકી સૈનિકોને મોકલવાની વાત કરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply