Skip to main content
Settings Settings for Dark

બ્રિટનની સાંસદ બ્રેક્ઝિટ સમજૂતી પર કરશે મતદાન

Live TV

X
  • બ્રિટનના પ્રધાન મંત્રી થેરેસા મેએ યુરોપીયન સંઘ - અરબ લીગ સંમેલનમાં સામેલ થવા માટે મિસ્ર જતી વખતે બ્રેક્ઝિટ સમજૂતી હાઉસ ઓફ કોમન્સમાં લાવવાનો ઈન્કાર કર્યો હતો

    બ્રિટનના પ્રધાન મંત્રી થેરેસા મેએ જણાવ્યું છે કે સાંસદ 12 માર્ચના રોજ બ્રેક્ઝિટ સમજૂતી પર મતદાન કરશે. યુરોપીયન સંઘ - અરબ લીગ સંમેલનમાં સામેલ થવા માટે મિસ્રના શર્મ-અલ-શેખ જતી વખતે વિમાનમાં પત્રકારને સુશ્રી મેએ બુધવારે બ્રેક્ઝિટ સમજૂતી હાઉસ ઓફ કોમન્સમાં લાવવાનો ઈન્કાર કર્યો હતો.તેમણે કહ્યું કે બ્રિટન અત્યારે પણ 27 માર્ચ સુધી યુરોપીય સંઘથી અલગ થવાના પક્ષમાં છે માટે તે આવી યોજના બનાવી રહ્યાં છે. થેરેસા મેએ મિસ્ત્ર પહોંચી યુરોપીય સંઘ પરિષદના અધ્યક્ષ, ડોનાલ્ડ ટસ્કની મુલાકાત લીધી હતી તે શિખર બેઠક દરમિયાન યુરોપીય સંઘના અન્ય નેતાઓ સાથે પણ મુલાકાત કરશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply